અપૂરતા ભાવો-સહાયના મુદ્દે યુરોપમાં ખેડૂતો રસ્તા ઉપર
01:22 PM Feb 03, 2024 IST
|
Bhumika
Advertisement
ખેડૂતોની સમસ્યા માત્ર ભારતમાં જ છે એવું નથી અપૂરતી સહાય, અમલદાર શાહી જેવી બાબતે સમગ્ર યુરોપિયન યુનિયનમાં ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા છે. રસ્તાઓ બ્લોક કરવા ટ્રેકટરનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. અપૂરતા ભાવોના મુદ્દે ફ્રાંસના પેરિસ ઉપરાંત બેલ્જિયમમાં આવી પરિસ્થિતિ જોવા મળે છે. રસ્તા ઉપર ઉતરેલા ખેડૂતોને હટાવવા માટે પોલીસ બળપ્રયોગ પણ કરી રહી છે.
Advertisement
Next Article
Advertisement