રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભારે કરી, મહિલાના માથામાં ‘જૂ’ દેખાતા ફલાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

05:35 PM Aug 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ઘણી વખત માથામાં જૂ પડે છે, માથામાં ખોડો થાય છે. જેનાં લીધે લોકો એ વ્યક્તિથી દૂર રહેતા હોય છે, પરંતુ હદ ત્યારે થઈ જ્યારે જુના કારણે એક ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગકરવું પડ્યું. લોસ એન્જલસથી ન્યૂયોર્કજતી અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ સાથે જોડાયેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. પ્લેનમાં મહિલા પેસેન્જરના માથામાં જૂ જોવા મળતાં ફ્લાઈટનું ફોનિક્સમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટના જૂનમાં બની હતી, પરંતુ તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

માનવામાં નહિ આવે પરંતુ આ વાત સાચી છે. મહિલાના માથામાં જુ ટોળા દેખાતા ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઊવિંફક્ષ ઉીંમયહતજ્ઞક્ષ નામના પ્રવાસીએ ઝશસઝજ્ઞસ પર અનુભવ શેર કર્યો. કહ્યું કે, ક્રૂ મેમ્બરોએ ડાયવર્ઝન વિશે વધુ માહિતી આપી ન હતી, જેનાથી મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લેન્ડિંગ પછી જ્યારે અમે પ્લેનમાંથી બહાર આવ્યા ત્યારે ખબર પડી કે કેટલાક પેસેન્જર્સે એક મહિલા પેસેન્જરના માથા પર જૂ રખડતી જોઈ હતી. મુસાફરોએ ફ્લાઇટ એટેન્ડન્ટને જાણ કરી હતી. ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવાયો હતો.

ફોનિક્સ, એરિઝોનામાં પ્લેન લેન્ડ થયા પછી, માથાની જૂ ધરાવતી મહિલા દરવાજા તરફ દોડતી હતી. એવું લાગતું હતું કે તે પોતાની જાતને છુપાવતી હોય. શક્ય તેટલી ઝડપથી બહાર નીકળવા માંગતી હતી, એથન જુડલ્સને કહ્યું. કદાચ આ પ્રકારનો આ પહેલો કિસ્સો છે, ફોનિક્સની હોટલોમાં મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા.
તમામ મુસાફરોને ખર્ચ કરવા માટે 12 ડોલર પણ આપવામાં આવ્યા હતા.

Tags :
emergency landingflightflight emergency landingworld
Advertisement
Next Article
Advertisement