ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં ચોતરફ તબાહી
10:51 AM May 08, 2025 IST
|
Bhumika
Advertisement
જમ્મુ-કાશ્મીરના પહેલગાવમાં આતંકીઓએ ટૂરિસ્ટોને ગોળીથી વિંધી નાખ્યાના 15 દિવસ બાદ ભારતીય સેનાએ POK અને પાકિસ્તાનમાં આવેલા નવ આતંકી અડ્ડા પર એર સ્ટ્રાઈક કરી 100થી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો હતો. ભારતીય સેનાના આ પરાક્રમ બાદ POK અને પાકિસ્તાનમાં તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે. તસવીરોમાં આતંકીઓના આકાઓના અડ્ડાઓની હાલત જોવા મળી રહી છે.
Advertisement
Next Article
Advertisement