For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નેપાળમાં વિનાશક પૂરે સર્વત્ર તબાહી સર્જી

12:09 PM Oct 05, 2024 IST | Bhumika
નેપાળમાં વિનાશક પૂરે સર્વત્ર તબાહી સર્જી
Advertisement

નેપાળમાં વિનાશક પૂરે ભારે ખાનાખરાબી સર્જી છે. મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. લોકોના ઘરમાં કાદવ-કીચડ ભરાઇ ગયો છે. તમામ ઘરવખરી નષ્ટ પામી છે. મોટી સંખ્યામાં લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે. પૂરના પાણી ઓસરતા મેડિક્લ સહાય પહોંચાડવા તંત્ર સક્રિય બન્યું છે. તસ્વીરોમાં ઘરમાં ભરાયેલ કાદવ-કીચડ સાફ કરતા લોકો અને પૂરે વેરેલા વિનાશ પછીના દ્રશ્યો નજરે પડે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement