ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બોલિવિયન-બ્રાઝિલની સરહદે વિનાશક પૂરનું તાંડવ

12:44 PM Mar 02, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

બોલિવિયન-બ્રાઝિલની સરહદ પર આવેલી એકર નદીનાં વિનાશક પૂરે તબાહી મચાવી છે. ભારે વરસાદના કારણે સરહદ પરની આ નદી ઉપર આવેલા પુલ સુધી પાણી ભરાઇ ગયા છે. ચોતરફ પાણીના કારણે મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાની જહેમત ઉઠાવવામાં આવી રહી છે. પૂર તાંડવના કારણે વિસ્થાપિત બનેલા લોકો માટે ભોજન અને હંગામી રહેઠાણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પૂરના કારણે ઘરવખરી અને મોટી સંખ્યામાં વાહનો પાણીમાં ગરકાવ થઇ જતા વ્યાપક નુકસાની થઇ છે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હોડીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

Advertisement

Tags :
BrazilianfloodworldWorld News
Advertisement
Advertisement