હોંગકોંગના રહેણાંક બહુમાળી ઇમારતોમાં વિનાશક આગ ભભૂકી
10:47 AM Nov 27, 2025 IST | Bhumika
હોંગકોંગના ઉત્તરીય તાઇ પો જિલ્લામાં એક રહેણાક સંકુલના અનેક બહુમાળી ટાવર્સમાં ભીષણ આગ ભભૂકતા 46 થી વધુ લોકોના મોત નિપજયાનું જાણવા મળે છે. હજુ મોટી સંખ્યામાં લોકો ગુમ હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. આગની ભયાનકતા દર્શાવતી તસવીરોમાં સળગતી ઇમારતો, ધાબળામાં લપેટાયેલા રહેવાસીઓ, આગ ઓલવવાની કામગીરી સહિત નજરે પડે છે.
Advertisement
Advertisement