ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ડેનમાર્કની વિક્ટોરિયા કેજેર થિલ્ગિન મિસ યુનિવર્સ 2024 જાહેર

01:30 PM Nov 21, 2024 IST | Bhumika
Advertisement

મિસ યુનિવર્સ 2024ની ફાઈનલમાં ડેનમાર્કની વિક્ટોરિયા કેજેર થિલ્ગિનને વિજેતા જાહેર કરવામાં આવી છે. ઝાકમઝોરભર્યો સમારોહ મેક્સિકોમાં યોજવામાં આવ્યો હતો. ફાઈનલ વિજેતાનું નામ જાહેર થતાં જ ભાવવિભોર દ્રશ્યો જોવા મળ્યા હતાં.

Advertisement

Tags :
Denmark's Victoria Kjer ThielgenMiss Universe 2024world
Advertisement
Next Article
Advertisement