For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અબજોપતિ મસ્કે નામ બદલતાં ક્રિપ્ટો કરન્સીમાં 400%નો જોરદાર ઉછાળો

11:18 AM Jan 01, 2025 IST | Bhumika
અબજોપતિ મસ્કે નામ બદલતાં ક્રિપ્ટો કરન્સીમાં 400 નો જોરદાર ઉછાળો

વિશ્વભરના જાણિતા અને ચર્ચામાં રહેતા ઈલોન મસ્કો પોતાનું નામ બદલી ફરી આખી દુનિયાને ચોંકાવ દીધા છે અને તેમણે કરેલી જાહેરાત બાદ ક્રિપ્ટો જગતમાં ઉથલપાથલ શરુ થઈ ગઈ છે. વાસ્તવમાં મસ્કે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાનું નામ બદલીને “Kekius Maximus’રાખી દીધું, જેના કારણે તેમના કરોડો યુઝર્સો અસમંજસમાં મુકાઈ ગા છે. મસ્કના નિર્ણયની અસર માત્ર સોશિયલ મિડિયામાં જ નહીં, ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ જોવા મળી રહી છે.

Advertisement

વાસ્તવમાં ઊંયસશીત ખફડ્ઢશળીતનું નામ ઈન્ટરનેટ કલ્ચર અને મીમ્સ પ્રેરિત છે. આ નામ બે જુદા જુદા સંદર્ભને જોડે છે. પ્રથમ સંદર્ભ ઙયાય વિંય ઋજ્ઞિલ છે, જે એક લોકપ્રિય ઈન્ટરનેટ મીમ છે અને તે હાસ્ય અને વ્યંગનું પ્રતીક છે. જ્યારે બીજો સંદર્ભ ૠહફમશફજ્ઞિિં છે, જેનો ફિલ્મમાં મેક્સિમમ કેરેન્ટર તરીકે ઉપયોગ થાય છે, તે તાકાત અને પ્રભાવનું પણ પ્રતિક છે. આ ઉપરાંત નKEKIUS થ નામનું ક્રિપ્ટો ટોકન પણ છે, જે ઊવિંયયિીળ અને જજ્ઞહફક્ષફ જેવા બ્લોકચેન પ્લેટફોર્મ પર ચાલે છે.

મસ્કે નામ બદલતાં જ KEKIUS ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં 500 ટકાનો જોરદાર ઉછાળો આવ્યો છે. રિપોર્ટ મુજબ મસ્ક નામ બદલ્યાના થોડાંક કલાકમાં KEKIUS ટોકનના કિંમત આસમાને પહોંચી ગઈ છે. ઈજ્ઞશક્ષૠયભસજ્ઞના રિપોર્ટ મુજબ KEKIUS નું વર્તમાન માર્કેટ કેપિટલાઈઝેશન 85 મિલિયન ડોલરથી વધુ છે. 31 ડિસેમ્બર-2024ના રોજ ટોકનની કિંમત 0.09274 ડોલર પર પહોંચી ગઈ હતી. મસ્કે ઊંયસશીત ખફડ્ઢશળીત નામને લગતા અનેક મીમ્સ અને પોસ્ટ શેર કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement