વેનિસમાં કાર્નિવલ ઉજવણીનો રંગારંગ પ્રારંભ
11:00 AM Feb 21, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
વેનિસમાં રેવેલર્સ કાર્નિવલની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. કાર્નિવલના બે અઠવાડિયામાં વિશ્ર્વભરના પ્રવાસીઓ ઊમટી પડે છે. તેની તસવીરોમાં વેનિસમાં બ્રિજ ઓફ સિગ્સ પર માસ્ક પહેરેલી રેવલરનો પ્રોઝ, મોજ-મસ્તીમાં ‘પેન્ટેગાના’ મોટા ઉંદરને વહન કરતા સહેલાણીઓ, વિવિધ માસ્ક સાથેની તસવીરો જોવા મળે છે.
Next Article
Advertisement