રોમના ટ્રેવી ફાઉન્ટેનમાં એકત્ર થતાં સિક્કાઓ માનવ કલ્યાણમાં વપરાય છે
01:11 PM Mar 30, 2024 IST | Bhumika
રોમના ટ્રેવી ફાઉન્ટેનમાં પેમ, સારા આરોગ્ય અથવા શુભેચ્છાના ભાગ સ્વરૂપે સિક્કા ફેંકવાની પરંપરા છે અનેક વર્ષોથી આ ધાર્મિક પરંપરાને નિભાવવામાં આવી રહી છે. જેના કારણે આ ફાઉન્ટેનમાં સિક્કાઓનો ઢગલો થાય છે. આ સિક્કાઓનો ઉપયોગ ફૂડબેંક, સુપ કિચન અને વિવિધ કલ્યાણકારી કામગીરી માટે કરવામાં આવે છે. વર્ષ 2022 દરમિયાન આ ફાઉન્ટેનમાંથી 1.4 મિલિયન યુરો એકત્ર થયા હતાં આ રકમમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
Advertisement
Advertisement