ગ્રેમી એવોડર્સની રેડ કાર્પેટ સ્ટાઈલમાં સેલિબ્રિટીઓ છવાઈ
11:29 AM Feb 03, 2025 IST | Bhumika
એવોડર્સની દૂનિયામાં આગવું સ્થાન ધરાવતો ગ્રેમી એવોડર્સ તેની વિશેષતાઓના કારણે કાયમ ચર્ચામાં રહે છે. 2025ના ગ્રેમી એવોડર્સની રેડ કાર્પેટ ઈવેન્ટની આકર્ષક ઝલક તસવીરમાં નજરે પડે છે.
Advertisement
Advertisement