ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

05:02 PM Oct 15, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

ગલાલા યુનિવસિર્ટીના વિદ્યાર્થીઓ ભોગ બન્યા

Advertisement

મિશ્રમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ઇજિપ્તના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઇ જતી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા. જ્યારે 33 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ ઘટના આઈન સોખના હાઈવે પર બની હતી.બસ સુએઝની ગલાલા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઈ જઈ રહી હતી, જેઓ આઈન સોખના હાઈવે થઈને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે બસને અકસ્માત નડ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે અકસ્માતનું કારણ જાહેર કર્યું નથી. 28 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી છે. ઘાયલોને સુએઝ મેડિકલ કોમ્પ્લેક્સમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘાયલોની હાલત અંગે માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી.

Tags :
school busworldworldnews
Advertisement
Advertisement