પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા માછીમારનો મૃતદેહ આજે તેમના વતન ખાતે પહોંચશે
ઉનાના સોખડા ગામના માછીમાર 2022માં માછીમારી કરતાં પાકિસ્તાનની જેલ પહોંચેલ
ભારત /પાકિસ્તાન સમુદ્રીય સિકીરક જંલ વિવાદ ના કારણે ભારતીય માછીમારો ને પાકિસ્તાન મરીન સિકયુટી દુરા માછીમાર ને સમુદ્ર માછીમારી કરતા પકડી પાકિસ્તાન જેલ મા રાખેલ તેમાના એક માછીમાર ઞીર સોમનાથ જિલ્લા ઉના તાલુકા ના સોખડા ઞામ. બાબુભાઇ કાનાભાઇ સુડાચમા ઉમર વર્ષ 40.ના તા.18./2/2022 ને સમુદ્ર માછી મારી કરતા માઞરોલ ની બોટ અલબસીર નં GJ.11.mm.3662મા પકડાયેલ હતા જયા પાકિસ્તાન જેલ મા માદંઞી(બીમારી)મા તા 24/1/2025/ ના મૃત્યુ થયેલ જેમ ની ડેટ બોડી આજે વાધા બોડર પર ઞુજરાત સરકારના ફિસરીઝ અધિકારી ઓ એ સભાળી લઈ આવતી કાલે અમૃૃસર થી બાય પ્લેન અમદાવાદ એરપોર્ટ પર બપોર ના 1.વાઞયે લાવવા મા આવશે અને ત્યા થી એમ્બ્યુલન્સ મારફત અમદાવાદ થી ઉના તાલુકા ના સોખડા ઞામે તા 18/2/25 ને રાત્રી ના 9/10;વાગ્યે ના તેમના પરિવાર ને પાર્થ દેહ અંતિમ સંસ્કાર માટે ફિસરીઝ અધિકારી ઓ દુરા સોપવામા આવશે.