રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સિરિયામાં બશર અલ-અસદના પાંચ દાયકાના શાસનનો અંત

10:44 AM Dec 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સિરિયામાં પાંચ દાયકાથી પણ વધુ સમયથી ચાલતા ગૃહયુદ્ધનો આખરે અંત આવ્યો છે. બળવાખોરોએ દમાસ્ક્સમાં ઘુસીને રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સરકારને ઉથલાવીને સિરિયા ઉપર કબજો જમાવ્યો છે. બળવાખોરો ઠેર-ઠેર વિજયની ઉજવણી કરી રહ્યા છે. ચોતરફ અંધાધૂંધી અને અરાજક્તા જોવા મળી રહી છે. મુખ્ય તમામ શહેરોમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે. સિરિયામાં હવે નવા જ યુગના મંડાણ થયા છે.

Tags :
Bashar al-AssadsyriaSyria newsworld
Advertisement
Next Article
Advertisement