For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પીપલ્સ ચોઈસ એવોર્ડસ-2024માં ‘બાર્બી’, ટેલર સ્વિફ્ટ અને ઓન્લી મર્ડર્સ ઈન ધ બિલ્ડિંગ છવાયા

12:50 PM Feb 20, 2024 IST | Bhumika
પીપલ્સ ચોઈસ એવોર્ડસ 2024માં ‘બાર્બી’  ટેલર સ્વિફ્ટ અને ઓન્લી મર્ડર્સ ઈન ધ બિલ્ડિંગ છવાયા

તાજેતરમાં પીપલ્સ ચોઈસ-2024ની ગાલા ઈવેન્ટ યોજાઈ ગઈ આ પ્રતિષ્ઠિત એવોર્ડ નાઈટમાં બાર્બી, ટેલર સ્વિફ્ટ અને ઓન્લી મર્ડસ ઈન ધ બિલ્ડિંગ ચાહકોના ફેવરિટ તરીકે ઉભરી આવ્યા હતાં આ ગાલા ઈવેન્ટની ઝલક ઉપર નજર નાખીએ તો આગવી અદામા હેલી કાલિલ, બ્રોક ડેવિસ, કોઈ લેરે, ક્રિસેલ વગેરે નજરે પડે છે આ એવોર્ડ કેલિફોર્નિયાના મોનીક્ટમાં યોજવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement