અવકાશયાત્રીઓને ચંદ્ર પર મળશે 4G નેટવર્કની સુવિધા
નાસા-નોકિયાએ હાથ મિલાવ્યા
આવનારા દિવસોમાં અવકાશયાત્રીઓ માટે ચંદ્ર પર 4ૠ ગયિૂંજ્ઞસિ ની સુવિધાઓ પૂરી પાડશે. નોકીયા દ્વારા આપવામાં આવતા શક્ષયિંક્ષિયિં ના માધ્યથી અવકાશયાત્રીઓ ચંદ્રથી એકબીજા સાથે અને ધરતી પર કંટ્રોલર્સ અને પોતાના પરિવારજનો સાથે વાતચીત કરી શકશે. ત્યારે નોકીયા એ નાશા સાથે મળીને અવકાશયાત્રીના આવનારા સમયમાં જે જાફભય તીશિં તૈયાર કરવામાં આવશે, તેમાં 4ૠ કઈંઝઊ સુવિધા માટે અડ્ઢશજ્ઞળ જાફભય સાથે ભાગીદારી કરી છે. તો આ જાફભય તીશિં ને અડ્ઢશજ્ઞળ જાફભય કંપનીએ પ્રાડા સાથે મળીને બનાવ્યું છે. આ જાફભય તીશિં ને નાસાના અિયિંળશત-3 ખશતતશજ્ઞક્ષ માં જતા અવકાશયાત્રીઓ પહેરશે.
તે ઉપરાંત આ આધુનિક જાફભય તીશિં ના માધ્યમથી તેઓ છયફહ ઝશળય ઇંઉ ટશમયજ્ઞ ને ધરતી સુધી મોકલી રીતે આપ-લે કરવામાં સહાયતા મળી રહેશે. આ જાફભય તીશિં એ અવકાશયાત્રીઓની મુસાફરીમાં ઘણા ફાયદાકારક સાબિત થશે. ત્યારે ગજ્ઞસશફ અને ગફતફ એ નક્કી કર્યું છે કે, અિયિંળશત-3 ખશતતશજ્ઞક્ષ માં જતા અવકાશયાત્રીઓને ઈન્ટરનેટની સુવિધા આપવામા આવશે.
જોકે છેલ્લા 50 વર્ષોમાં આ પહેલીવાર હશે કે, અવકાશયાત્રીઓ ચંદ્રની સપાટી પર હલનચલન કરી શકશે. જો આ અભિયાન ચંદ્ર પર સફળ રહ્યું તો, અભિયાનમાં ઉપયોગમાં લેવામાં આવેલા જાફભય તીશિં સાથે અવકાશયાત્રીઓને મંગળ ઉપર પણ મોકલવામાં આવશે. ચંદ્ર પર 4ૠ નેટવર્ક માટે એક કઝઊ બેઝ સ્ટેશનની જરૂૂર પડશે, જે અિયિંળશત કફક્ષમશક્ષલ ખજ્ઞમીહય પર ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ કોન્ટ્રાક્ટ 2022 માં નાસાના ટિપિંગ પોઈન્ટ પ્રોગ્રામના ભાગરૂૂપે આપવામાં આવ્યો હતો. તેનો હેતુ નવી સ્પેસ ટેક્નોલોજીને વેગ આપવાનો છે.