For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગ્રીસમાં ધુળેટી જેવા રંગનું પર્વ ‘એશ મન્ડે’ ઉજવાયું

10:44 AM Mar 04, 2025 IST | Bhumika
ગ્રીસમાં ધુળેટી જેવા રંગનું પર્વ ‘એશ મન્ડે’ ઉજવાયું

ભારતમાં પરંપરાગત ઉજવાતી ધુળેટી જેવું જ પર્વ ગ્રીસમાં મનાવવામાં આવે છે. ‘એશ મન્ડે’ તરીકે ઓળખાતા તહેવારમાં લોકો એકબીજાને રંગો ઉડાડે છે. ગ્રીસના દરિયાકાંઠે આવેલા ગેલેકસીડીમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. ગઇકાલે સેંકડો લોકોએ આ પરંપરાગત ઉજવણી કરી હતી. આ તહેવાર ત્યાં ચાલતા કાર્નિવલના અંતમાં ઉજવવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement