ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

WHO સાથે છેડો ફાડવા આર્જેન્ટિનાની જાહેરાત

12:48 PM Feb 06, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

 

આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર માઇલીએ હાલમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે વૈશ્વિક આરોગ્ય ક્ષેત્રમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેમણે જણાવ્યું છે કે તેમના દેશે હવે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) થી પોતાને અલગ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય આરોગ્ય અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ હોઈ શકે છે.
WHOએ COVID-19 મહામારી દરમિયાન અનેક મહત્વપૂર્ણ ગાઈડલાઈન્સ અને ક્વોરન્ટાઈન પગલાંઓ અમલમાં મૂક્યાં હતા.

આ નિર્ણય સમયે WHOએ વૈશ્વિક સ્તરે શટડાઉન લાગુ કરવાનો સુઝાવ કર્યો હતો.
આર્જેન્ટિના, જે આ સમયે WHOની આ નીતિઓ સાથે સંલગ્ન હતી, તે દેશમાં આરોગ્ય વ્યવસ્થાપન અને આર્થિક અસરને લઈને મોટા વિવાદ થઇ હતા. આ સંદર્ભમાં, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર માઇલીએ WHOથી પોતાને અલગ કરવાની જાહેરાત કરી છે. તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે WHOની નીતિઓ અને પગલાં તેમના દેશ માટે યોગ્ય નહોતા.

Tags :
ArgentinaArgentina newswhoworldWorld News
Advertisement
Next Article
Advertisement