For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇંગ્લેન્ડમાં ઇમિગે્રશન વિરોધી રમખાણો બેકાબૂ

01:16 PM Aug 06, 2024 IST | Bhumika
ઇંગ્લેન્ડમાં ઇમિગે્રશન વિરોધી રમખાણો બેકાબૂ
Advertisement

ઇંગ્લેન્ડમાં ત્રણ યુવતીઓની હત્યા બાદ સમગ્ર દેશમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા છે. 13 વર્ષના સૌથી ભયાનક તોફાનમાં મિલ્કતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પોલીસકર્મી ઉપર પણ હુમલાઓ કરવામાં આવ્યા છે. ઠેર-ઠેર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણો થઇ રહી છે. પોલીસે આંદોલનકારીઓની અટકાયતો શરૂ કરી છે. તસવીરોમાં પોલીસ ઉપર હુમલા કરતા પ્રદર્શનકારીઓ ઠેર-ઠેર ભભૂકતી આગ, પથ્થરમારો જેવી ઘટનાઓ નજરે પડે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement