સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુના વ્યાસાસને રામકથા
04:18 PM Jul 16, 2025 IST | Bhumika
સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. દાવોસમાં આગામી શનિવારથી પ્રારંભ થશે.
Advertisement
મોરારિબાપુનાં વ્યાસાસને પ્રદેશ, દેશ અને વિશ્વમાં સનાતન રામકથા ગાન થઈ રહ્યું છે, ત્યારે શનિવાર તા.19થી રવિવાર તા.27 દરમિયાન સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ભાવિક શ્રોતાઓને લાભ મળનાર છે.
સ્વિટ્ઝરલેન્ડમાં દાવોસમાં આગામી શનિવારથી રામકથા પ્રારંભ થશે. આ રામકથા લાભ લેવાં ગુજરાત સહિત ભારતીય અને વિદેશ સ્થિત શ્રોતાઓ જોડાનાર છે.
Advertisement
Advertisement