ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભારતના નેતાઓના સેકસ સ્કેન્ડલોનો ટૂંક સમયમાં ભાંડાફોડ કરશે અમેરિકન પેપર

05:05 PM Nov 27, 2025 IST | Bhumika
Advertisement

ભાજપ ટીમ તૈયાર રાખે, સુબ્રહ્મણ્યમ સ્વામીનો ટ્વિટર બોંબ

Advertisement

ભાજપના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટિવટર (X) બોંબ ફોડયો છે અને લખ્યૂ છે કે, અમેરિકામા ગેરકાયદેર સેકસ સ્કેન્ડલમાં ભાગ લેતા ભારતીય રાજકારણીઓની ટુંક સમયમા અમેરિકાના પ્રતિષ્ઠીત અખબારમા ભાંડાફોડ થશે, જેને લઇને ભારતના રાજકારણ અને દેશની છબીને નુકશાન પહોંચી શકે છે. આ નવા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો સામનો કરવા ભાજપ પાંચથી વધુ વખત સાંસદ રહી ચુકયા હોય તેવી ટીમ ભાજપ તૈયાર રાખે.

Tags :
Americaamerican paperindiaindia newsIndian leaderssex scandals
Advertisement
Next Article
Advertisement