ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમેરિકાએ અલકાયદાના ટોચના કમાન્ડરને ઉડાવ્યો

05:38 PM Feb 17, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

અમેરિકન સેનાએ રવિવારે કહ્યું કે તેણે ઉત્તર પશ્ચિમ સીરિયામાં એક મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં અલ કાયદા (અહ ચીયમફ) સાથે સંકળાયેલા એક ટોચના કમાન્ડરને ઠાર કરી દેવાયો હતો. એક નિવેદનમાં, યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ વ્યક્તિને આતંકવાદી સંગઠન હુર્રાસ અલ-દિનમાં એક વરિષ્ઠ નાણાકીય અને લોજિસ્ટિક્સ અધિકારી તરીકે ગણાવ્યો હતું.

અમેરિકાએ હજુ પણ સીરિયા પર બોમ્બમારો ચાલુ રાખી રહ્યો છે. યુએસ સેનાએ કહ્યું કે તેણે ઉત્તર પશ્ચિમ સીરિયામાં એક મોટો હવાઈ હુમલો કર્યો હતો.

આ હુમલામાં અલ કાયદા સાથે સંકળાયેલા એક ટોચના કમાન્ડરને ઉડાવી દેવાયો હતો.
એક નિવેદનમાં, યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ વ્યક્તિને આતંકવાદી સંગઠન હુર્રાસ અલ-દિનમાં વરિષ્ઠ નાણાકીય અને લોજિસ્ટિક્સ અધિકારી તરીકે ગણાવ્યો હતો. જોકે, યુએસ સેનાએ હુમલા અંગે કોઈ વધારાના ઇનપુટ્સ આપ્યા નથી. આતંકવાદી જૂથને વિક્ષેપિત કરવાના પ્રયાસના ભાગ રૂૂપે યુએસ સેનાએ હુર્રાસ અલ-દિનના અધિકારીઓને નિશાન બનાવ્યા છે.

Tags :
aemricaAl-Qaeda commanderAmerica newsworldWorld News
Advertisement
Next Article
Advertisement