For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કતારના દોહામાં વર્લ્ડ એક્વેટિક્સ ચેમ્પિયનશિપનું અદ્ભુત કૌશલ્ય

01:07 PM Feb 17, 2024 IST | Bhumika
કતારના દોહામાં વર્લ્ડ એક્વેટિક્સ ચેમ્પિયનશિપનું અદ્ભુત કૌશલ્ય

વર્લ્ડ એકવેટિકસ ચેમ્પિયનશિપની ઉત્તમ તસવીરો કતાર ખાતેની સ્પર્ધા દરમ્યાન લેવામાં આવી હતી. જેમાં બ્રાઝિલનો લુઇસ ફેલીત બોનફિમ ડોસ સાન્તોસ મૌરી પુરૂષોની એક મીટર સ્પિગ્રબોર્ડ પ્રિલિમિનરી રાઉન્ડમાં કૌવત બતાવતા તથા મહિલાઓની 20 મીટરની સેમિફાઇનલ પહેલા ડેનમાર્કની અન્નિકા બોર્નબુચ તાલીમ દરમ્યાન ઉત્તમ પર્ફોર્મન્સ બતાવતી નજરે પડે છે. આ સ્પર્ધા દરમ્યાન વિવિધ દેશના તરવૈયાઓએ અદ્ભુત કૌશલ્ય બતાવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement