વિશ્ર્વભરમાં "પિંક મૂન”નો અદ્ભૂત નજારો દેખાયો
10:35 AM Apr 14, 2025 IST | Bhumika
અવકાશી ઘટનાઓ કાયમ ખગોળ પ્રેમીઓ જ નહી આમ જનતા માટે પણ રસનો વિષય રહી છે તાજેતરમા રાત્રિ દરમ્યાન વિશ્ર્વભરમા "પિંક મૂન”નો અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો. જેમાં વેસ્ટ જર્મની ખાતે પૂર્ણ ચંદ્રનું અદ્ભૂત દ્રશ્ય, સીડનીમાં પણ આવો જ નજારો નજરે પડે છે.
Advertisement
Advertisement