ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પેરિસ ઓલિમ્પિકની યાદગાર ક્ષણની તસવીરી ઝલક

12:13 PM Aug 05, 2024 IST | admin
Advertisement

વિશ્ર્વભરના ખેલાડીઓના મહાઉત્ત્સવ સમાન પેરિસ ઓલિમ્પિક-2024 ચાલી રહ્યો છે. ખેલાડીઓના અવનવા કરતબો અને રેકોર્ડ જોવા મળી રહ્યા છે. તસવીરી ઝલકમાં અમુક શ્રેષ્ઠ ફોટાને નજારો જોવા મળે છે. જેમાં ફ્રાંસના સુવર્ણ ચંદ્રક વિજેતા લિયોન માયેન્ડે, સર્બિયાના નોવાક જોકોવિચ ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ ખુશખુશાલ નજરે પડે છે. અન્ય તસવીરોમાં એક્શન મોડમાં રેફ્યુજી ઓલિમ્પિક ટીમના અમીર રેઝાનેજાદ, લોન્ગ જમ્પની તૈયારીમાં જર્મનીના લીઓ ન્યુગેબાઉર. ફાઇનલમાં જીત મેળવ્યા બાદ ઉજવણી કરતા બ્રિટનની બ્રાથોની પેજ મહિલા ટ્રેમ્પોલીન તથા સ્પેનના ફ્લોરિયન ટ્રિટેલ પોલ નજરે પડે છે.

Advertisement

Tags :
memorable momentParis Olympicsparisnewspictorial glimpseworldworldnews
Advertisement
Next Article
Advertisement