પૃથ્વી પરના સૌથી મોટા બ્લુ વ્હેલના હૃદયની તસવીરી ઝલક
12:23 PM Sep 05, 2024 IST | admin
કુદરતની રચના અદ્ભૂત હોય છે. પૃથ્વી ઉપર કીડીથી પણ અનેકગણા નાના જીવો પણ છે તો હાથીથી પણ મહાકાય જીવો પણ છે આવું જ મહાકાય જળચર પ્રાણી એટલે ‘બ્લુ વ્હેલ’ તસવીરમાં આ મહાકાય બ્લુ વ્હેલના હૃદયને દર્શાવવામાં આવ્યું છે તે પૃથ્વી પરનું સૌથી મોટું હૃદય છે જે પ્રતિ 10 સેક્ધડે ઓક્સિજન પમ્પ કરે છે. પાંચ ફૂટ લાંબુ, 4 ફૂટ પહોળુ અને પાંચ ફૂટની ઊંચાઈ તથા લગભગ 200 કિલો વજન ધરાવતા આ અદભૂત હૃદયને કેનેડાના રોયલ ઓન્ટારિયો મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
Advertisement
Advertisement