ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પરંપરાગત બોનાલુ તહેવારની શાનદાર ઉજવણી

12:28 PM Aug 02, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

પરંપરાગત બોનાલુ તહેવારની શાનદાર ઉજવણીધાર્મિક પરંપરા મુજબ મહત્ત્વના મનાતા બોનાલુ ડી ઇન્ડિયા ફેસ્ટિવલની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. હૈદરાબાદ અને તેલંગણાના અન્ય વિસ્તારમાં આ તહેવારની ભવ્ય ઉજવણી થાય છે. આગવી વેશભૂષા અને માન્યતાઓ સાથે આ ઉજવણી થાય છે. આ તહેવારને દેવીની ઉપાસનાનો તહેવાર પણ માનવામાં આવે છે. પરંપરાગત નૃત્ય સાથે વિશાળ જુલુશ નીકળે છે. જેમાં અંગપ્રદર્શનના અવનવા કરતબો પણ દેખાડવામાં આવે છે.

Advertisement

Tags :
bonalufestivalworldworldnews
Advertisement
Advertisement