ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ફ્લોરિડામાં વિનાશક હરિકેને તારાજી સર્જી

12:44 PM Oct 11, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

કુદરત સાથેની છેડછાડ માનવને મોંઘી પડી રહી છે. વિશ્ર્વભરમાં અવારનવાર ભયાનક વાવાઝોડા અને વિનાશક પૂર જોવા મળે છે. તાજેતરમાં જ હરિકેન મિલ્ટન ફ્લોરિડામાં ભારે ખાનગીખરાબી સર્જી હતી. અનેક ઘરો નાશ પામ્યા છે. 3 મીલિયનથી વધુ લોકો વીજપાવર વગર જીવવા મજબૂર બન્યા છે. મોટી સંખ્યામા ંલોકો ઘર છોડવા માટે મજબૂર બન્યા છે. હવાઈ મથકોને પણ નુક્સાન થયું છે. તસવીરોમાં નુક્સાન પામેલા ઘરો, હવાઈ મથકો, ઘરવખરી વગેરે નજરે પડે છે.

Tags :
Florida news
Advertisement
Advertisement