For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકામાં પેસેન્જર જેટ-હેલિકોપ્ટર અકસ્માતમાં 67નાં મોત

10:37 AM Feb 01, 2025 IST | Bhumika
અમેરિકામાં પેસેન્જર જેટ હેલિકોપ્ટર અકસ્માતમાં 67નાં મોત

તાજેતરમાં અમેરિકન એરલાઇન્સનું પેસેન્જર જેટ અને યુએસ આર્મીના બ્લેક હોક હેલિકોપ્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 67 લોકોનાં મોત નિપજયા હતા. આ ભયાવહ અકસ્માતની તસવીરોમાં વોશિંગ્ટનની પોટોમેક નદીમાં ચાલતી બચાવ કામગીરી, જેટ અને હેલિકોપ્ટરનો કાટમાળ, બચાવ કામગીરીમાં દોડધામ કરતા પ્રશાસનના માણસો વગેરે નજરે પડે છે, નદીના કાતીલ ઠંડા પાણીમાં મોટાભાગના લોકો થીજી ગયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement