ઈઝરાયલ-ગાઝા યુદ્ધમાં 20,000 બાળકો લાપતા
12:48 PM Oct 07, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
યુદ્ધ હંમેશા વિનાશક જ હોય છે. તેમાં પણ યુદ્ધગ્રસ્ત દેશોમાં માસૂમ બાળકોની હાલત દયાજનક બની જાય છે. ઈઝરાયલ-ગાઝા યુદ્ધને એક વર્ષ થયું છે. સત્તાવાર રીતે 20,000થી વધુ બાળકો ગાયબ છે અથવા તો સામૂહિક કબરોમાં દફનાવી દેવામાં આવ્યા છે. તસવીરોમાં ખંઢેર બની ગયેલી શાળા પાસે ઉભેલો બાળક જીવ બચાવવા વિસ્થાપિત થવા મજબૂર મહિલા સાથે માસૂમ બાળક, હુમલામાં અનેક ઈજાઓનો ભોગ બનેલ બાળક સહિતની હદયદ્રાવક તસ્વીરો નજરે પડે છે.
Next Article
Advertisement