સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમ
ગુજરાત | રાજકોટ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

મોરબી જિલ્લામાં નાયબ મામલતદાર અને કલાર્કની આંતરિક બદલી કરાઇ

11:08 AM Jun 13, 2024 IST | admin
Advertisement

આચારસંહિતા હટતા જ પહેલો 25નો ઘાણવો કાઢ્યો

Advertisement

લોકસભા સામાન્ય ચુંટણી પૂર્ણ થતા જ બદલીનો દોર શરૂૂ થયો છે. વહીવટી સરળતા માટે 25 મામલતદાર અને ક્લાર્ક સહિતની બદલી કરવામાં આવી છે.

ત્યારે મોરબી જીલ્લામા તાલુકા કક્ષાએ નાયબ મામલતદાર અને ક્લાર્ક સહિતની બદલી કરવામાં આવી છે. જેમાં નાયબ મામલતદાર બી.આર. ડોડીયા, એસ.બી. ત્રાંબડીયા, મોરબી (ગ્રામ્ય), કે.એમ.રોય. ટંકારા,

એચ.એમ.પરમાર, વાંકાનેર, એચ.જી. મારવાણીયા, માળીયા (મી.), ડી.એચ.સોનાગ્રા હળવદ, એચ.એમ. બારીયા, મોરબી (ગ્રામ્ય), પી.એચ.પરમાર, મોરબી, ઓ.એન.જાડેજા, કલેકટર કચેરી મોરબી, પી.આર. ગંભીર- શિરસ્તેદાર પ્રાંત કચેરી મોરબી, આર. કે. સોલંકી, મામલતદાર કચેરી ટંકારા, બી.એસ.પટેલ -શિરસ્તેદાર પ્રાંત કચેરી વાંકાનેર એસ.જે.ઠુંમર, મોરબી, એસ.એ.કણઝરીયા, વાંકાનેર, જી.વી.મનસુરી, વાંકાનેર, એસ.એ.ઝાલાને ઇમરજન્સી રિસોપોન્સ સેન્ટરની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.આ ઉપરાંત ક્લાર્ક જે.બી.લીખિયા,

એચ.એમ.ભુત, એસ.ડી. કોરીંગા, બી.પી.પટેલ, વી.આર. વોરા, પી.ડી.ખોખાણી, બી.જે.જાડેજા, પી.એસ.જાડેજા, સી.પી.પટેલ અને એન.એસ. સોલંકીને ચૂંટણી કામગીરીમાંથી મુક્ત કરી અલગ અલગ કચેરીમાં ફરજ સોંપવામાં આવી હતી.

Tags :
gujaratgujarat newsmorbiPolitics
Advertisement
Next Article
Advertisement