For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાન્સ ફેસ્ટિવલમાં અવનવી ફેશન છવાઇ

01:49 PM May 20, 2024 IST | Bhumika
કાન્સ ફેસ્ટિવલમાં અવનવી ફેશન છવાઇ
Advertisement

તાજેતરમાં 77મો કાન્સ ફ્લ્મિ ફેસ્ટિવલ ઉજવાઇ ગયો. વિશ્ર્વભરમાં જાણીતા આ ફેસ્ટિવલમાં અવનવી ફેશન સ્ટાઇલ પણ જોવા મળી તસવીરમાં લેડી વિક્ટોરિયા, સેલેના ગોમેઝ, એમીલા પેરેઝ, અમેરિકન ઇલા હન્ટ, ઇવા લોન્ગરિયા સહિતની જાણીતી સેલિબ્રિટીઓ અવનવા પોષાક સાથે આગવા અંદાજમાં જોવા મળે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement