For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોમાસા માટે મહાપાલિકા દ્વારા 24X7 કંટ્રોલ રૂમનો પ્રારંભ

05:26 PM Jun 28, 2024 IST | admin
ચોમાસા માટે મહાપાલિકા દ્વારા 24x7 કંટ્રોલ રૂમનો પ્રારંભ
Advertisement

ઇમર્જન્સી માટે ફોન નંબર જારી કરાયા

મહાનગરપાલિકા દ્વારા આ વખતે ચોમાસુ બેસી ગયા બાદ રાહત બાચવની કામગીરી માટે હવે કંન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ અલગ-અલગ ફાયર સ્ટેશનના નંબર જારી કરવામાં આવ્યા છે. જાહેર જનતાના હિતાર્થે ચોમાસાની ઋતુ તથા વાવાઝોડા વખતે પડતી મુશ્કેલીના સમયે ઉપયોગી થાય તે માટે ઇમરજન્સી ક્ધટ્રોલ રૂમ 24 કલાક માટે શરૂ કરવામાં આવેલ છે. જેમાં ચોમાસાની ઋતુને લગત કોઇ પણ ઇમરજન્સી કામગીરી માટે સંપર્ક કરવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.

Advertisement

ક્ધટ્રોલ રૂમ સરનામુ ફલ્ડ ક્ધટ્રોલ રૂમ (ઈંઈઈઈ) નાના મવા સર્કલ પાસે, 150 ફુટ રીંગ રોડ જેના ફોન નંબર 0281 2228741 0281 2225707 તથા કનક રોડ મુખ્ય ફાયર સ્ટેશન ક્ધટ્રોલ રૂમ કનક રોડ બસ સ્ટેશન પાછળ, કનક રોડ 101 / 102 0281 2227222 / 2250103/ 2250104/2250105/2250106 2250107/2250108/2250109 2236183 તેમજ કાલાવડ રોડ ફાયર સ્ટેશન નિર્મલા રોડ, કાલાવડ રોડ 028125 85771, બેડીપરા ફાયર સ્ટેશન ભાવનગર રોડ 81402 85166, મવડી ફાયર સ્ટેશન મવડી મેઇન રોડ 0281 2374774, કોઠારીયા ફાયર સ્ટેશન ઓવરબ્રીજ પાસે, કોઠારીયા મેઇન રોડ 99090 27101, રામાપીર ફાયર સ્ટેશન 150 ફુટ રીંગ રોડ, રામાપીર ચોક 02812574773, રેલનગર ફાયર સ્ટેશન, પાણીના ટાંકા પાસે, રેલનગર 02812451101 અને ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર મોરબી રોડ ઓવર બ્રીજ પાસે 94845 36717 નંબર ઉપર કોલ કરવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement