For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ફરી ગગનયાત્રાએ

12:06 PM Jun 07, 2024 IST | admin
ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ફરી ગગનયાત્રાએ
Advertisement

અવકાશ ક્ષેત્રે હરિફાઇ જામી રહી છે. તાજેતરમાં જ બોઇગની નવી સ્ટારલાઇનર અવકાશયાત્રી કેટસ્યુલ મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. ગમડ્રોપ-આકારની કેટસ્યુલ અને તેના ક્રુ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે મુલાકાત કરવા રવાના થયા છે. જે લગભગ એક અઠવાડીયા પછી પરત આવશે. આ મહાઅભિયાનમાં અવકાશયાત્રીઓ બૂચ વિલ્મોર, સુનીતા વિલિયમ્સ, કેપ કેનેવેરલનો સમાવેશ થાય છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement