રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

Covid-19 / ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, ગત 1 મહિનામાં સમગ્ર વિશ્વમાં 52 % વધ્યા કેસ, WHOએ આપી ચેતવણી

10:41 AM Dec 23, 2023 IST | Sejal barot
Advertisement

સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસે ગતિ પકડી છે. WHO અનુસાર, ગત એક મહિનામાં જ વિશ્વમાં કોવિડના નવા કેસોમાં 52 %નો વધારો થયો છે અને આ સમયગાળા દરમિયાન 8 લાખ 50 હજારથી વધુ કેસ નોંધાયા છે.

Advertisement

28 દિવસમાં કોરોનાથી 3000થી વધુ લોકોના થયા મોત

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ જણાવ્યું કે, ગત 28 દિવસમાં કોરોનાને કારણે 3000 થી વધુ લોકોના મોત થયા છે. જો કે, આ સમયગાળા દરમિયાન નવા મૃત્યુની સંખ્યામાં 8 %નો ઘટાડો થયો છે. આ સિવાય WHOએ કહ્યું કે વૈશ્વિક સ્તરે 52 ટકાના વધારા સાથે કોરોનાના 1 લાખ 18 હજાર કેસ નોંધાયા છે.

JN.1 વેરિઅન્ટના કેસમાં પણ વધારો

કોરોનાના નવા પ્રકાર, JN.1ના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ વેરિઅન્ટના કેસ વૈશ્વિક સ્તરે પણ વધી રહ્યા છે. જો કે, JN.1 સ્વાસ્થ્યને વધુ નુકસાન પહોંચાડે તેવી અપેક્ષા નથી.

 

 

Tags :
1 monthcases have increased by 52% all over theCorona is spreading fastinlastTheworld
Advertisement
Next Article
Advertisement