For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્લેઓેફમાં પહોંચવા કઇ ટીમે કેટલી મેચ જીતવી જરૂરી?

01:08 PM Apr 23, 2024 IST | Bhumika
પ્લેઓેફમાં પહોંચવા કઇ ટીમે કેટલી મેચ જીતવી જરૂરી
  • રાજસ્થાન રોયલ્સ, સનરાઇઝર્સ, કોલકાતા નાઇટ, ચૈન્નઇ હોટ ફેવરિટ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનમાં અનેક રેકોર્ડ બન્યા છે. આ રેકોર્ડબ્રેક સીઝનની અડધી ટુર્નામેન્ટ સમાપ્ત થઈ છે. તમામ ટીમનો ટાર્ગેટ હવે ટોપ 4માં આવી પ્લેઑફમાં એન્ટ્રી કરવાનો રહેશે. પોઇન્ટ્સ-ટેબલના આધારે રાજસ્થાન રોયલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઑફ માટે હોટ ફેવરિટ ટીમ માનવામાં આવી રહી છે. બે પોઇન્ટ સાથે રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર પોઇન્ટ્સ-ટેબલમાં અંતિમ સ્થાન પર છે, એના માટે બીજા હાફમાં તમામ મેચ જીતવી જરૂૂરી હતી. જોકે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 1 રનથી હાર થતાં એ પ્લેઑફની રેસમાંથી બહાર થઈ છે. જો બેન્ગલોર આગામી 6 મેચ જીતશે તો પણ એ 14 પોઇન્ટ મેળવી શકશે. પ્લેઑફમાં પહોંચવા માટેના કટઑફ પોઇન્ટ 16 છે. ચાલો જાણીએ પ્લેઑફમાં પહોંચવા કઈ ટીમને કેટલી મેચ જીતવી જરૂૂરી છે.

Advertisement

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement