For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુવાડવા ગામનો યુવાન લાપતા

04:16 PM Nov 04, 2025 IST | admin
કુવાડવા ગામનો યુવાન લાપતા

કુવાડવા ગામે સરધાર રોડ પર હરીઓમ ચોક નજીક રહેતા સંજય બાબુભાઇ ગોહેલ (ઉ.વ. 33 ) નામનો યુવાન ગઇ તા. ર-11 નાં રોજ પોતાનાં ઘરેથી કોઇને કહયા વગર કયાક જતો રહયો હતો ત્યાર બાદ પરીવારજનોએ શોધખોળ કર્યા બાદ કયાંય ન મળતા અંતે તેમનાં ભાઇ સાગર ગોહેલે કુવાડવા પોલીસ મથકમા ગુમ નોંધ કરી હતી. તેમનાં હાથ પર સંજુ લખેલા ટેટુ છે અને ઉપરોકત તસવીરમા દેખાતા યુવાન વિશે માહીતી મળે તો કુવાડવા પોલીસ મથકનાં મોબાઇલ નંબર 9913042220 પર સંપર્ક કરવા હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ કુમારખાણીયાએ જણાવ્યુ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement