ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં પરિમલ ચોકમાં અકસ્માતમાં યુવકનું મોત

12:00 PM Dec 06, 2025 IST | Bhumika
Advertisement

ભાવનગર શહેરના પરિમલ ચોક સિગ્નલ નજીક અકસ્માત મા યુવાન નું મોત નિપજ્યું હતું. જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગરના પરિમલ ચોક નજીક સિગ્નલ શરૂૂ થતા જીત સમીરભાઈ વોરા નામનો યુવક પોતાનું એક્સેસ ગાડી ઓવરસ્પીડ માં ચલાવી નીકળવા જતા આગળ જઈ રહેલ એક વ્યક્તિ સ્કૂટર સાથે તેનું બાઈક અથડાયું હતું.

Advertisement

જેના કારણે વ્યક્તિ બાળક ત્યાં પડી ગયા હતા. જ્યારે યુવક ડિવાઈડર સાથે અથડાયો અને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને સારવાર માટે 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં જીત સમીરભાઈ વોરા નું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું .આ આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. (તસવીર: વિપુલ હિરાણી )

Tags :
accidentbhavnagarbhavnagar newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement