કોટડાસાંગાણી પાસે બોલેરોમાં ભરેલા એંગલ સાથે હોન્ડા અથડાતાં યુવાનનું મૃત્યુ
કોટડા સાાંણીના સોળિયા-રાજકોટ રોડ ઉફર મોટર સાયકલ લઈને નિકળેલા બે મિત્રોને બોલેરો પીકઅપના લોખંડના એંગલ અથડાતા આ બનાવમાં એકનું મોત થયું હતું. સાથેના યુવાનને ઈજા થતાં સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો છે.
કોટડાસાંગાણી ના સોળીયા થી રાજકોટ જતો રોડ ઉપર થી રાજકોટ તરફ થી હોન્ડા ઉપર થી બને યુવાનો રાજકોટ તરફથી આવતા સામેથી બોલેરો ગાડી આવતા બંને યુવાનો ગાડીના એંગલ માં ભટકાયેલ જેમાં એક યુવાન ઘટના ઠરે મુત્યુ ઓ પામેલ અને એક યુવાનને ગંભીર ઇજા થયેલ તેઓને રાજકોટ લઈ જવામાં આવે તે ઘટના નારણકા સોળીયા વચ્ચે અકસ્માત સજાયેલ અને ઘટના સ્થળે પોલીસ પહોંચેલ જેમાં બોલેરો ગાડી નો ડ્રાઇવર નાસી ગયેલ એમાં બંને યુવાનો કોટડા સાંગાણીના સોળીયા ગામના રહેવાસી છે તેમાં રવી રમેશ ભાઈ ડાભી (ઉમર વર્ષ 23)નું ધટના સ્થળે મુત્યુ થયેલ અને વિશ્વરાજસિંહ રામદેવસિંહ જાડેજા (ઉંમર વર્ષ 29) ને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ ખસેડાયા છે. બન્ને મિત્રો પોતાનું હોન્ડા નંબર જીજે 3વરજ્ઞ866 ચલાવી ને પોતાના ગામ તરફ જતા હતા ત્રણ કિલોમીટર દૂર તેમનું ગામ કોળીયા તરફ આવતા હતા અને સામેથી બોલેરો ગાડી નંબર જીજેજ્ઞ 3 બુ 6009 રાજકોટ તરફ જતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો.