રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જામનગરના તબિબ દપંતીની પુત્રી યશ્વી સાતાને નવ ગોલ્ડ મેડલ અને 11 પ્રાઈઝ એનાયત થશે

11:15 AM Mar 06, 2024 IST | admin
Advertisement

 

Advertisement

 

જામનગર ખાતે ગુરુ ગોવિંદસિંહ હોસ્પીટલમાં ઓર્થોપેડિક વિભાગના વડા તરીકે સેવા આપતા ડો. વિજયભાઈ સાતા તથા ગાયનેક ક્ષેત્રે તબીબી સેવા આપતા ડો. નીતાબેન માંઢાઈ સાતાની સુપુત્રી કુ. યશ્વી સાતા કે જે હાલ જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજની વિદ્યાર્થીની છે, તેમને આગામી રવિવાર તારીખ 10 ના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિર્વસિટીના પદવીદાન સમારોહ કે જે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યની ઉપસ્થિતીમાં યોજાનાર છે, તેમાં યશ્વી સાતાને એમ.બી.બી.એસ.માં સૌથી વધુ 9 ગોલ્ડ મેડલ અને 11 પ્રાઇઝ એનાયત થનાર છે.આમ, જામનગરની કુ. યશ્વી સાતાએ સમગ્ર હાલારમાં તબીબી ક્ષેત્રે પ્રથમ હરોળનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેને બ્રહ્મ સમાજ સાથે આ પંથકનું ગૌરવ માનવામાં આવે છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement