ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાણવડ નજીક બાઇક પરથી પટકાતા મહિલાનું મૃત્યુ: દંપતિ ખંડિત

11:06 AM Mar 05, 2024 IST | admin
Advertisement

 

Advertisement

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રહીશ ધીરુભાઈ વિઠ્ઠલભાઈ સીતાપરા નામના 55 વર્ષના કોળી આધેડ ગઈકાલે સોમવારે સાંજના સમયે તેમના મોટરસાયકલ પર તેમના ધર્મપત્ની ટયમુબેન ઉર્ફે કસ્તુરબેન ધીરુભાઈ સીતાપરા (ઉ.વ. 50) ને સાથે લઈને જઈ રહ્યા હતા, ત્યારે ભાણવડ નજીકના વાનાવડ ગામના પાટીયા નજીક પહોંચતા મોટરસાયકલના ટાયરમાંથી હવા નીકળી જતા પાછળ બેઠેલા ટયમુબેન ઉર્ફે કસ્તુરબેન સીતાપરા ફંગોળાઈ ગયા હતા. જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ ધીરુભાઈ સીતાપરાએ ભાણવડ પોલીસને જાણ કરી છે.

Tags :
accidentBhanwadBhanwad newsdeathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement