ઠંડીનો સારો રાઉન્ડ આવતા ઘઉંના પાકને ફાયદો
12:21 PM Jan 18, 2025 IST
|
Bhumika
Advertisement
વેરાવળ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘંઉનું વાવેતર મોટા પ્રમાણમાં થયેલ છે અને છેલ્લા કેટલાક દિવસોથી સતત ઠંડી પડવાને કારણે ઘંઉ સહિત શિયાળું પાકો ને ફાયદો થયેલ છે અને ઘંઉના કોટા ફુટી અને બહાર નિકળી ગયા છે. ટુંક સમયમાં ઘંઉ તૈયાર થય જશે. વેરાવળ તાલુકાનાં નાવદ્રા ગામે ખેડૂત રામસીંગ ભાઈ ચુડાસમાના ખેતરોમાં ઘંઉનો લહેરાતો પાક નજરે પડે છે.
Advertisement