For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમૂલના ચેરમેન-વાઈસ ચેરમેનનું સ્વાગત

01:52 PM Jul 28, 2025 IST | Bhumika
અમૂલના ચેરમેન વાઈસ ચેરમેનનું સ્વાગત

એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા GCMMFમાં ચૂંટાયા બાદ ચેરમેન અશોકભાઈ ચૌધરી અને વાઈસચેરમેન ગોરધનભાઈ ધામેલીયાનું સ્નેહભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવતાં ગોરધનભાઈ ધામેલીયાએ સૌનો આભાર માન્યો હતો.

Advertisement

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન માન. શ્રી શંકરભાઇ ચૌધરીની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. ઉપરાંત, બનાસ ડેરીના વાઇસ ચેરમેનશ્રી ભાવાભાઇ રબારી, ડેરીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ, પૂર્વ સાંસદ તથા પૂર્વ મંત્રી પરબતભાઇ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંગ્રામસિંહ ચૌધરી, બનાસ મેડિકલ કોલેજના ચેરમેનશ્રી પી.જે. ચૌધરી તેમજ સૌ લોકોની હાજરીને લઈ આ ક્ષણો વધુ યાદગાર બની હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement