સૌરાષ્ટ્રમાં જવાળામુખીની રાખનું આવરણ છવાયું
12:28 PM Nov 26, 2025 IST
|
Bhumika
Advertisement
ઇથોપિયામાં ફાટેલા જવાળામુખીની રાખના વાદળો ગુજરાત ઉપર થઇ ચીન ભણી આગળ વધી રહ્યા છે. ત્યારે આ રાખ જમીન ઉપર આવી રહી હોય તેમ આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધૂમ્મસ જેવું રાખનું આવરણ જોવા મળ્યું હતું. (તસવીર: મુકેશ રાઠોડ)
Advertisement
Next Article
Advertisement