જાહેરમાં ચેનચાળા કરતા પ્રેમીયુગલનો વીડિયો વાયરલ
04:33 PM May 31, 2025 IST
|
Bhumika
Advertisement
શહેરના જામનગર રોડ પર આવેલા બગીચા નજીક જાહેરમાં ચેનચાળા કરતા પ્રેમીયુગલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇલર થયો છે. આ વીડિયોમાં પ્રેમીયુગલ બીન્દાસ પણે લોકોની અવર જવર હોવા છતા અભદ્ર હરકત કરતા હોય જેથી ત્યા હાજર લોકોએ વીડિયો ઉતરી લીધો હતો. જાહેરમાં સંસ્કૃતિ અને મર્યાદાનું ઉલ્લધન કરતાં પ્રેમીયુગલનો વીડિયો વાઇરલ થતા લોકો આ ઘટનાની ટીકા કરી રહ્યા છે. અને પોલીસ તંત્ર વીડિયોના આધારે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
Advertisement
Next Article
Advertisement