ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાહન ચોર ટોળકી ફરી સક્રિય : વધુ બાઈકની ચોરી

11:55 AM Oct 19, 2024 IST | admin
Advertisement

જામનગર શહેરમાંથી ચાર બાઈકની ચોરી થવા સબબ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ બાઈક ચોરીના આરોપીઓ હાથવેંતમાં હોવાનુું જાણવા મળી રહયું છે.

Advertisement

જામનગરમાં કાલાવડ નાકા બહારથી પ્રિન્સ રામબિલક્ષ્મણભાઈની માલિકીનું જીજે10 આર 3491 નંબરનું તથા દરબારગઢ વિસ્તારમાંથી જશુલ ઓસમાણભાઈની માલિકીનું જીજે10 એએચ 4044 નંબરનું તથા તાહરાભાઈ બદરૂૂદીનભાઈની માલિકીનું જીજે10 ઈ 96પર નંબરનું તથા ઠેબા ચોકડી પાસેથી ગુમાનસિંહ હરિસિંહ રાઠોડનું જીજે10 સીએસ 89પ6 નંબરનું બાઈક કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયાની સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ આરંભી છે.

Tags :
gujaratgujarat newsjamanagrtheft
Advertisement
Next Article
Advertisement