ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલ અરડોઈ પાસે ટ્રેનની ઠોકરે અજાણ્યા યુવાનનું મોત

11:52 AM Aug 06, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

જબલપુર વેરાવળ એક્સપ્રેસ ટ્રેન બપોરના સમયે રાજકોટ થી વેરાવળ તરફ જઈ રહી હતી ત્યારે ગોંડલ નાં રીબડા નજીક અરડોઈ ફાટક પાસે કોઈ અજાણ્યો પુરુષ ઉંમર વર્ષ 30 અડફેટે ચડી છતાં તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે કોટડા સાંગાણી પોલીસ મથકના જમાદાર પી.બી. મકવાણાએ ગોંડલ સરકારી હોસ્પિટલે દોડી જઈ અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા અને જણાવ્યું હતું કે આ અંગે કોઈને માહિતી મળે તો મોબાઈલ નંબર 81606 52477 ઉપર જાણ કરવી તેમજ મરણ જનાર યુવાને કાળુ ટીશર્ટ તેના ઉપર એક શર્ટ અને જીન્સ નું પેન્ટ પહેર્યા છે. આ અકસ્માતની જાણ થતા જ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના સદસ્યો ઘટના સ્થળે દોડી ગયા હતા અને અજાણ્યા પુરુષના મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલે લાવ્યા હતા.

Tags :
deathgondal newsgujaratgujarat news
Advertisement
Advertisement