For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાપર-વેરાવળ-રાજકોટ હાઈવે પર વાહનની ઠોકરે અજાણ્યા પુરુષનું મોત

04:10 PM Nov 03, 2025 IST | admin
શાપર વેરાવળ રાજકોટ હાઈવે પર વાહનની ઠોકરે અજાણ્યા પુરુષનું મોત

કોટડાસાંગાણી તાલુકાના શાપર વેરાવળ રાજકોટ નેશનલ હાઇવે રોડ ઉપર ઉંમર વર્ષ 30 યુવાને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં તેમનું મુત્યુ પામેલ છે જેમાં કોઈ વાલી વારસ મરણ જનાર પુરૂૂષના ફોટાને ઓરખી બતાવે તેવું શાપર વેરાવળ પોલીસે જાહેર કરેલ ચાલકે પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર. નં. 1169/2025 બી.એન.એસ. કલમ ર81, 106(1),1રપ(એ) તથા એમ.વી.એકટ ક.177,184, 134 મુજબનો ગુનો અજાગ્યા વાહન ચાલક વિરૂૂધ્ધ ગઇ કાલ તા.ર8/10/2025 ના કલાક ર1/00 વાગ્યે જાહેર થયેલ છે. આ ગુનાના કામે વાહન અકસ્માતમાં મરણ જનાર અજાણ્યા પુરૂૂષ આશરે 30 વર્ષની ઉમરના નીચે જણાવેલ ફોટા વાળા ઇસમને ગઇ તા.ર8/10/ર0રપ ના વહેલા સવારના આશરે 6/30 પહેલા રાજકોટ શાપર નેશનલ હાઇવે રોડ ઉપર ભુમી ગેઇટથી આગળ કોઇ અજાણ્યા વાહન ચાલકે વાહન અકસ્માત કરી ગંભીર ઇજા કરતા અજાણ્યો પુરૂૂષ મરણ ગયેલ છે.

Advertisement

નિચે જણાવેલ ફોટા વાળા અજાણ્યા પુરૂૂષની ઓળખ થયેલ નથી અને તેના વાલી વારસ બાબતે કાંઇ જાણવા મળેલ નથી તેમજ મરણ જનારને વાહન અકસ્માત કરી મોત નિપજાવેલ હોય તે અજાણ્યા વાહન બાબતે પણ કોઇ માહીતી મળેલ ના હોય જેથી નીચે જણાવેલ ફોટા વાળા મરણ જનાર અજાણ્યા પુરૂૂષના ફોટા તથા વિગત આપના ન્યુઝ પેપરમાં પ્રસિધ્ધ કરી આ બાબતે કોઇ માહિતી મળે તો શાપર (વેરાવળ) પોલીસ સ્ટેટશન ફોન નંબર 63596 25728 અથવા ત.ક.અ. વી.જી.જેઠવા પો.સબ.ઇન્સ. શાપર વેરાવળ પો.સ્ટે.મો.નં. 99251 41575 ઉપર જાણ કરવા જણાવવા વિનંતી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement