ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જૂનાગઢમાં બે વર્ષનું બાળક રમતાં રમતાં ગેલરીમાંથી નીચે પટકાયું, વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયું, જુઓ આ સમગ્ર ઘટનાના cctv

03:10 PM Feb 13, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

જૂનાગઢમાં બે વર્ષનું બાળક રમતાં રમતાં પહેલા માળેથી નીચે પટકાયા હોવાની ઘટના સામે આવી છે. જૂનાગઢની ગોકુલ નગર સોસાયટીમાં ઘરના પહેલા માળે ગેલેરીમાં રમતું બે વર્ષનું બાળક રમતાં રમતાં નીચે શેરીમાં પટકાયું હતું. આ સમગ્ર ઘટનાના cctv પણ સ્માર આવ્યા છે. બાળક પટકાયની પરિવારજોને જાણ થતાં જ તેને પહેલાં જૂનાગઢની હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.

જૂનાગઢ શહેરમાં આવેલી ગોકુલ નગર સોસાયટીમાં સાંઈકૃપા નામના મકાનના પહેલા માળે ગેલેરીમાં રમતું બે વર્ષનું બાળક નીચે પટકાયું હતું. જેના સીસીટીવી સામે આવ્યા છે.

Tags :
gujaratgujarat newsJunagadhJunagadh cctvJunagadh NEWSJunagadh viral video
Advertisement
Advertisement