સુરેન્દ્રનગરમાં ભૂગર્ભ ગટરમાં બે સફાઇકર્મીના ગુંગળાઇને મોત
06:30 PM Jan 21, 2025 IST
|
Bhumika
Advertisement
સુરેન્દ્રનગરમાં એક ગંભીર અકસ્માતમાં બે સફાઇ કામદારના મોત થયા છે. જેમાં નગરપાલિકાની બેદરકારી સામે આવી. કોઇપણ સેફટીના સાધનો વગર ભુગર્ભ ગટરની સફાઇ કરવા ઉતર્યા હતા. ઝેરી ગેસને લીધે શ્ર્વાસ રૂંધાતા બન્નેના મોત થયાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે.
Advertisement
Next Article
Advertisement